News

ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. અત્યાર સુધીના વરસાદના કારણે જળાશયની સ્થિતિમાં પણ સતત સુધારો થયો છે. હાલ રાજ્યના જળાશયોમાં જળસ્તર વધીને 62 ટકા થઈ ગયું છે.
અમદાવાદ શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતા વાહનોએ નિર્દોષ બે વૃદ્ધ સહિત ચાર લોકોનો ભોગ લીધો હતો. જેમાં હિટ એન્ડ રનમાં હાંસોલમાં ભજનમાંથી પગપાળા ઘરે જતા વૃદ્ધનું અને નાગરવેલ હનુમાન મંદિર પાસે બાઇકની ટક્કર ...
નવીદિલ્હી : આપ જ્યારે સત્તામાં હતી ત્યારે મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવાની તૈયારી ભાજપ સરકાર કરી રહી છે.
ઉત્તરાખંડના હરિદ્વારના મનસા મંદિરમાં નાસભાગની ઘટના બાદ હવે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે જિલ્લાના હૈદરગઢ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત અવસાનેશ્વર મહાદેવ મંદિરમાં એક ભયાનક દુર્ઘટના ...
વિશ્વ આરોગ્ય સંગઠનનો અહેવાલ ચોંકાવનારો છે કે દુનિયામાં દરેક છઠ્ઠી વ્યક્તિ એકલી છે. દુનિયામાં કરોડો લોકો તૂટેલા સંબંધો અને સંવાદથી અલગ થઈને સંપૂર્ણ મૌનનું જીવન જીવી રહ્યા છે. આ મૌન એટલે વાણીનું મૌન નહિ ...
વૃષભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા રહે. મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો ...
- ઈઝરાયેલે ગાઝામાં પૂરવઠાના સમગ્ર રસ્તાઓ બંધ કર્યા : ગાઝામાં ખાદ્યસામગ્રી લેવા ઉભા રહેલા ૧૦૦૦ માનવીઓને નિર્દયી રીતે ઠાર માર્યા - ગાઝામાં દૈનિક ૫૦૦થી ૬૦૦ ટ્રકોની માનવીય સહાયની જરૂરિયાત સામે માત્ર ૬૯ ટ્ ...
રુચિના આરોપ મુજબ સંજય સિંહે તેને એક ટીવી પ્રોજ્કટમાં કામ આપવાનું કહી જુદા જુદા બહાને ૨૩ લાખ રુપિયા પડાવ્યા હતા. સંજય સિંહે તેને પ્રોડયુસર તરીકે ક્રેડિટ આપવાનું તથા નફામાં ભાગ આપવાનું પણ વચન આપ્યું ...
ગળતેશ્વર તાલુકાના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે પોન્ડ એશ ડાઈક એરિયામાં ગત રોજ સાંજના પડી રહેલા વરસાદને પગલે વરસાદી પાણી તળાવમાં ભરાતા અચાનક પાણીનો સંગ્રહ વધ્યો હતો. જેના કારણે આજે તળાવ અચાનક ફાટયું ...
- એપસ્ટીન ઉપર અમેરિકાના એક પ્રાઈવેટ આઈલેન્ડમાં ધનાઢય લોકોને ભેગા કરીને રંગીન અને પ્રાઈવેટ પાર્ટીઓ રાખવાનો દાવો કરાયો છે.
અમદાવાદના વાસણા બેરેજના ૭ ગેટ બેથી અઢી ફૂટ ખોલવામાં આવેલા છે. ત્યારે પૂરથી સંભંવિત અસરગ્રસ્ત થનાર તમામ ગામોને સલામતીના યોગ્ય ...
નડિયાદ : માંકવા સીમમાંથી પસાર થતા અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવેના બ્રિજના છેડેથી રિક્ષામાં ૨.૦૨૦ કિ.ગ્રા. ગાંજાના જથ્થા ...