News

Vadodara Liquor Smuggling : આજે વહેલી સવારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. વાઘોડિયા બ્રિજ પાસે બુટલેગરે કાર ન રોકી દોડાવી નાસી છૂટવાનો પ્રયાસ કરતા પો ...
ચોમાસાનો પ્રારંભ થતા જ ગુજરાતના અનેક શહેરોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, પરંતુ આ વરસાદ કરતા પણ વધુ આઘાતજનક છે તંત્રની ઘોર બેદરકારી. સ્માર્ટ સિટીના બણગાં ફૂંકતી સરકારની પોલ પાણીમાં ગરકાવ થયેલા રસ્તાઓ, ...
કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સમાધાન કરવા અમેરિકાની એક ટીમ મલેશિયા પહોંચી છે. યુએસ રાજ્ય સચિવ માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે, કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે સીઝફાયર કરાવવા સ્ટેટ ડિપાર્ ...
લોકસભામાં આજે 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા થવાની છે. આ ચર્ચાની શરુઆત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કરશે. છેલ્લા કેટલાક સમયથી વિપક્ષ 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચાની માંગ કરી રહ્યા છે. લોકસભામાં 'ઓપરેશન સિંદૂર' પર ...
થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક ભીડવાળી બજારમાં ગોળીબારની ઘટના બની છે. આ ઘટનામાં અંદાજે ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં ચાર બજારના સુરક્ષાકર્મીઓ, એક મહિલા અને એક હુમલાખોર પો ...
કિંમતી ધાતુના ભાવ તેજી બાદ હવે કરેક્શન મોડ પર જોવા મળ્યા છે. અમેરિકાના ટેરિફ વૉરના ભય વચ્ચે અન્ય દેશો સાથે થઈ રહેલી ટ્રેડ ડીલના કારણે સોના-ચાંદીના ભાવ ઘટ્યા છે. 28 જુલાઈ, 2025ના રોજ સોનાની કિંમતમાં રૂ ...
સંસદમાં ચોમાસુ સત્ર એક સપ્તાહ બાદ પણ શરૂ થઈ ચૂક્યું નથી. વિપક્ષના અનેક મુદ્દાઓ પર હોબાળાના પગલે આજે લોકસભા અને રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચાઓ થવાની હતી. પરંતુ ચર્ચા શરૂ થાય તે પહેલાં જ વિપક્ષ ...
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ શિવધામ ગોલા ગોકર્ણનાથ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે (ગુજરાતમાં પહેલો સોમવાર) નાસભાગ મચતાં ચારથી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતાં. સોમવાર હોવાથી હ ...
રાજકોટમાં એક અજીબો-ગરીબ અને માનવામાં ના આવે તેવો કિસ્સો અભયમની ટીમ પાસે પહોંચ્યો હતો. જેમાં એક મહિલાએ પ્રેમી થકી પ્રાપ્તપુત્રીને પ્રેમીએ લઈ જવાનો પ્રયાસ કરતાં ડિપ્રેશનમાં આવી આત્મહત્યાનો વિચાર કર્યો હ ...
ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. અત્યાર સુધીના વરસાદના કારણે જળાશયની સ્થિતિમાં પણ સતત સુધારો થયો છે. હાલ રાજ્યના જળાશયોમાં જળસ્તર વધીને 62 ટકા થઈ ગયું છે.
અમદાવાદ શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતા વાહનોએ નિર્દોષ બે વૃદ્ધ સહિત ચાર લોકોનો ભોગ લીધો હતો. જેમાં હિટ એન્ડ રનમાં હાંસોલમાં ભજનમાંથી પગપાળા ઘરે જતા વૃદ્ધનું અને નાગરવેલ હનુમાન મંદિર પાસે બાઇકની ટક્કર ...
નવીદિલ્હી : આપ જ્યારે સત્તામાં હતી ત્યારે મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવાની તૈયારી ભાજપ સરકાર કરી રહી છે.